71 वें गणतंत्र दिवस के शुभ अवसर पर RSS नवसारी विभाग कार्यालय प्रांगण में ध्वजारोहण करने एवं भारत माता पूजन का शुभ अवसर प्राप्त हुआ।
~ बलवीर टंडेल ~
~ सागर भारती गुजरात ~
ગામ કસવા , તાલુકો વાગરા , જિલ્લો ભરૂચ (ભારત માતા પૂજન)
સાગર ભારતી દ્વારા ઘોઘા ગામે બહેનો દ્વારા ભારતમાતા પૂજન નો કાર્યક્રમ ઇલાબેન ડાભીના નિવાસ્થાને તથા ઘોઘા ફિશરીષ મંડળી દ્વારા સાગર કિનારે જેટી પર ગોઠવાયો જેમાં મરીન પોલીસ સ્ટાફ બી.જે.પી. પ્રમુખ અરવિંદભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા અને ભાવનગર માં શ્રી ઉદયભાઈ મકવાણાની દુકાન ઉપર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર જિલ્લો, ઓખા બંદર, ભરૂચ અને હાંસોટ વગેરે જગ્યા પર ભારતમાતા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.